અંબરનાથ
અંબરનાથ
अंबरनाथ | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 19°12′32″N 73°11′10″E / 19.209°N 73.186°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | થાણા |
વિસ્તાર | |
• કુલ | ૩૮ km2 (૧૫ sq mi) |
ઊંચાઇ | ૩૫ m (૧૧૫ ft) |
ઓળખ | અંબરનાથકર |
ભાષા | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૨૧૫૦૧ |
ટેલિફોન કોડ | ૦૨૫૧ |
વાહન નોંધણી | MH-05 |
અંબરનાથ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લામાં આવેલું એક નગર છે. આ નગર મુંબઈ ઉપનગર રેલ્વેનું સ્ટેશન પણ છે.[૧]
પર્યટન
અંબરનાથમાં શિલાહાર રાજાએ ઇસ ૧૦૬૦માં બંધાવેલું પ્રાચીન સ્વંયભૂ શિવલિંગ ધરાવતું શિવ મંદિર જોવાલાયક છે.[૨]
ઉદ્યોગ
અંબરનાથમાં શસ્ત્રભંડાર તેમજ રસાયણ ક્ષેત્રનાં વિવિધ ઉદ્યોગો સ્થાપેલ છે.
સંદર્ભ
- ↑ "Mumbai Metropolitan Region Development Authority - Ambernath, Kulgaon-Badlapur and Surrounding Notified Area". Mmrda.maharashtra.gov.in. મૂળ માંથી 2016-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "Ambarnath Temple - Ambarnath, Ambarnath Temple Maharashtra". Maharashtratourism.net. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કોમન્સ પર અંબરનાથ સંબંધિત માધ્યમો છે.