અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ
નામ | અફઘાન |
---|---|
પ્રમાણમાપ | ૨:૩ |
અપનાવ્યો | જાન્યુઆરી ૪, ૨૦૦૪ |
રચના | કાળો, લાલ, અને લીલા રંગનાં ઊભા ત્રણ પટ્ટા તથા વચ્ચે રાષ્ટ્રચિહ્ન જે અફઘાનિસ્તાનનાં પ્રાચિન ચિહ્ન મક્કા તરફ મહેરાબ વાળી મસ્જીદ છે. |
અફઘાનિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં કાળો, લાલ, અને લીલા રંગનાં ઊભા ત્રણ પટ્ટા તથા વચ્ચે રાષ્ટ્રચિહ્ન જે અફઘાનિસ્તાનનાં પ્રાચિન ચિહ્ન મક્કા તરફ મહેરાબ વાળી મસ્જીદ છે.
ધ્વજ ભાવના
કાળો રંગ ભૂતકાળનું, લાલ રંગ સ્વતંત્રતા માટેનાં લોહિયાળ જંગનું (ત્રીજું એંગ્લો-અફઘાન યુદ્ધ) અને લીલો રંગ ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.