અલ્જીરીયાનો રાષ્ટ્રધ્વજ

અલ્જીરીયા
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોજુલાઇ ૩, ૧૯૬૨
રચનાલીલા અને સફેદ ઉભા પટ્ટાની મધ્યમાં લાલ ચાંદતારો.

અલ્જીરીયાનો રાષ્ટ્રધ્વજ (અરેબીક ભાષા: علم الجزائر, બર્બર ભાષા: Acenyal n Dzayer), લીલા અને સફેદ ઉભા પટ્ટાની મધ્યમાં લાલ ચાંદતારો.ધરાવે છે.

ધ્વજ ભાવના

સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ પ્રકૃતિનાં સૌંદર્યનું પ્રતિક છે. લાલ રંગ અલ્જીરીયન યુદ્ધના (૧૯૫૪ થી ૧૯૬૨) શહિદોનાં રક્તનું અને ચાંદતારો ઇસ્લામનું પ્રતિક છે.