આર્યભટ્ટ (ઉપગ્રહ)
આર્યભટ્ટ સંસ્થા ઇસરો સંસ્થા ઇસરો કાર્યક્ષેત્ર (Astrophysics) કેનો ઉપગ્રહ પૃથ્વી પ્રક્ષેપણ તારીખ ઓગણીસમી એપ્રિલ , ૧૯૭૫વાહતુક રોકેટ કોસ્મોસ-૩એમ NSSDC ID ૧૯૭૫-૦૩૩એ(1975-033A) દળ ૩૬૦.૦ કિ.ગ્રા. પાવર ૪૬ વૉ સોલાર પેનલો દ્વારા ભ્રમણકક્ષાનીં માહિતી Regime નિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO)) Inclination ૫૦.૭º Orbital period ૯૬ મીનીટ Apoapsis ઢાંચો:Km to mi Periapsis ઢાંચો:Km to mi
આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા, કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણ કાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી , ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.
બાહ્ય કડીઓ
કેન્દ્રો થુમ્બા ઇક્વેટોરીયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) · વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) · સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) · ઇન્ડીયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) · નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL) · માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (MCF) · ઇસરો ઉપગ્રહ મથક (ISAC) · લિક્વીડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર (LPSC) · સ્પેશ એપ્લિકેશન સેન્ટર (SAC) · ઇસરો ટેલીમેટ્રી, ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) · સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL) · ઇન્સેટ માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (IMCF) · ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ (IISU) · નેશનલ રિમોટ સેન્સીંગ એજન્સી (NRSA) · ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL) · more ઉપગ્રહો પ્રકલ્પ અને રોકેટો સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સ્પેરીમેન્ટ (SITE)
· સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (SLV) · એ.એસ.એલ.વી.યાન (ASLV)) · જી.એસ.એલ.વી.યાન (GSLV) · પી.એસ.એલ.વી.યાન (PSLV) · સ્પેશ કેપ્સ્યુલ રિકવરી એક્સ્પેરિમેન્ટ (SCRE/SRE) · ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ · ચંદ્રયાન-૧ · ચંદ્રયાન-૨ · અવતાર · ભારતીય સમાનવ અવકાશયાત્રા પ્રોગ્રામ · ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી · ઊંટી રેડિયો ટેલીસ્કોપ · નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL) · more સહયોગી સંસ્થાઓ ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)
· ઇન્ડીયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) · રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ · ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝીક્સ (IIA) · ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર્ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝીક્સ (IUCAA) · ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશ · અન્તરિક્ષ · ઇસરો (ISRO) · એરોસ્પેસ કમાન્ડ · સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (DRDO) · ભારતીય અવકાશવિજ્ઞાન અને તકનિકી સંશ્થાન (IIST) વૈજ્ઞાનિકો
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd