ઓછી ચિંતાજનક જાતિ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ |
---|
![]() |
વિનાશને આરે |
વિલુપ્ત |
વિલુપ્ત (યાદી) વન્યજગતમાં વિલુપ્ત (યાદી) |
ભયજનક |
ચિંતાકારક રીતે જોખમમાં (યાદી) જોખમમાં (યાદી) અંશત: નિર્બળ (યાદી) |
ઓછી ભયજનક |
પર્યાવરણીય સંરક્ષણ આધારિત (યાદી) ડરામણી સ્થિતિ આસપાસ (યાદી) ઓછી ચિંતાજનક |
અન્ય |
અપર્યાપ્ત માહિતી (યાદી) મૂલ્યાંકન રહિત |
આ પણ જુઓ IUCN Red List પર્યાવરણ સંરક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા વસતી પ્રમાણે સજીવોની યાદી ![]() |
ઓછી ચિંતાજનક શ્રેણી સજીવોની એવી વિદ્યમાન પ્રજાતિને પ્રદાન કરાય છે જેનું મૂલ્યાંકન થઈ ગયું હોય છે પણ તેને અન્ય એકપણ શ્રેણીમાં, જેવી કે "વિલુપ્ત" કે "જોખમમાં", દાખલ કરવા જેવું હોતું નથી.
IUCN દ્વારા કોઈપણ પ્રજાતિની વસતીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વિના તેને આ શ્રેણી પ્રદાન કરાતી નથી.