કિર્તન
કિર્તન કે સંકિર્તન (કન્નડ: ಕೀರ್ತನೆ; મરાઠી: कीर्तन; બંગાળી: কীর্তন; પંજાબી: ਕੀਰਤਨ; હિંદી: कीर्तन; તેલુગુ: కీర్తన; તમિલ: கீர்த்தனை) એટલે ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન; ભજન; સ્તુતિ.[૧] કિર્તન એ હિંદુ ધર્મ, શીખ ધર્મ અને કંઈક અંશે બૌદ્ધ ધર્મમાં ઉપાસનાનું મહત્વનું અંગ છે.
ગૌડીય વૈષ્ણવ પરંપરામાં નગર સંકિર્તનનો પ્રચાર-પ્રસાર કરનાર ચૈતન્ય મહાપ્રભુ ખુબ જાણીતું નામ છે. આ સંપ્રદાયનાં ભક્તો હરે કૃષ્ણ મંત્રનું સંકિર્તન કરતા હોય છે.
સંદર્ભો
|
---|
મુખ્ય વિષયો | |
---|
કર્મકાંડ | પૂજા | |
---|
હોમ |
- યજ્ઞ
- અગ્નિચયન
- અગ્નિહોત્ર
- અગ્નિકાર્ય
- ઔપાસના
- ધુણી
- કામ્યકર્મ
- પ્રવર્ગ્ય
- પુરુષમેધ
- પુત્રકામેષ્ટિ
- વિરાજ હોમ
|
---|
અન્ય |
- આચમન
- અર્ચના
- આશીર્વાદ
- અશ્વમેધ
- દર્શન
- કર્મકાંડ
- કુંભાભિષેક
- નિત્યકર્મ
- ન્ગેજોત
- પંચાયતન પૂજા
- પ્રાણપ્રતિષ્ઠા
- સંધ્યાવંદન
- શુદ્ધિ
- સ્રોત
- ઉપકર્મ
|
---|
|
---|
| |
---|
મંત્રો |
- ૐ
- હરે કૃષ્ણ
- ૐ નમઃ શિવાય
- ગાયત્રી મંત્ર
|
---|
વસ્તુઓ | |
---|
દ્રવ્યો | |
---|
વાજિંત્રો | |
---|
ચિત્રમીમાંસા | |
---|
સ્થળો |
- આશ્રમ
- ઘાટ
- કુંડ
- મઠ
- મંદિર
- તીર્થક્ષેત્ર
|
---|
પદવીઓ | |
---|
પવિત્ર પ્રાણીઓ | |
---|
પવિત્ર વનસ્પતિઓ | |
---|
આ પણ જુઓ |
- અગ્નિક્રીડા, અગ્નિ ઉપર ચાલવાની રમત
- સંસ્કાર
- દેવાલય નૃત્ય
|
---|