કુમાઉની ભાષા
કુમાઉની ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુમાઉ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિંદી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.
આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.
આ પણ જુઓ
બાહ્ય કડીઓ
- તૈરી સૌં, ૧૯૯૪ રામપુર તિરાહા કાંડ પર આધારિત એક કુમાઉની ચલચિત્ર સંગ્રહિત ૨૦૦૭-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન
- કુમાઉની સંસ્કૃતિ (હિન્દી ચિટ્ઠાજગત)
- ફોરમ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન (કુમાઊની / પહાડી ફોરમ)
- કુમાઉની ભાષા તથા સાહિત્ય
- ઑનલાઇન કુમાઉની ભાષા શીખો
- આઈએસઓ/એથ્નોલૉગ ભાષા કૂટઃ કુમાઉની ભાષા
- કુમાઊઁની ભાષાનાં ગીતો