ગરુડ પુરાણ

ગરુડ પુરાણની હસ્તપ્રતનું એક પાનું (સંસ્કૃત, દેવનગારી)

ગરુડ પુરાણ હિંદુ ધર્મના ૧૮ પુરાણોમાંનું એક પુરાણ છે. તે વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યનો ભાગ છે,[૧] જેમાં મોટાભાગે વિષ્ણુની પ્રશંસા કરવામાં આવી છે.[૨] આ ગ્રંથની સૌ પ્રથમ આવૃત્તિ ઇ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ રચવામાં આવી હતી એવું મનાય છે,[૩] પરંતુ પાછળથી તેનું વિસ્તરણ અને ફેરફાર થયા છે.[૪][૫]

ગરુડ પુરાણની અનેક આવૃત્તિ જોવા મળે છે, જેમાં ૧૬૦૦૦ શ્લોકોનો સમાવેશ થાય છે.[૫][૬]

નોંધ

  1. Leadbeater 1927, p. xi.
  2. Dutt 1908.
  3. K P Gietz 1992, p. 871, item 5003.
  4. Pintchman 2001, pp. 91–92 with note 4.
  5. ૫.૦ ૫.૧ Dalal 2014, p. 145.
  6. Rocher 1986, pp. 175–178.

સંદર્ભ

બાહ્ય કડીઓ