ટોંક

ટોંક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ટોંકમાં ટોંક જિલ્લાનું મુખ્યાલય છે.

ટોંક ફાટકએ જયપુર શહેરનુ એક સિટિબસનુ સ્ટેંડ છે.