પંજાબ (સંદિગ્ધ)
પંજાબનો અર્થ નીચેનામાથી કોઇ એક હોઇ શકે છે:
- પંજાબ, દક્ષિણ એશિયામાં એક ભૌગોલિક ક્ષેત્ર.
- પંજાબ, ભારત, એક રાજ્ય, મૂળ પંજાબનો એક ભાગ, જે ભારતમાં આવેલું છે.
- પંજાબ, પાકિસ્તાન, એક પ્રાંત, મૂળ પંજાબનો એક ભાગ જે હવે પાકિસ્તાનમાં આવેલો છે.
આ સંદિગ્ધ શીર્ષક પાનું પંજાબ સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |