બરેલી પ્રાંત
બરેલી પ્રાંત (Bareilly division) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વહીવટી પ્રાતો પૈકીનો એક પ્રાંત છે. હાલમાં (૨૦૦૫) આ પ્રાંતમાં નીચે પ્રમાણેના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
- બરેલી જિલ્લો
- બદૌન જિલ્લો
- પીલીભીત જિલ્લો
- શાહજહાંપુર જિલ્લો