બાવળ
બાવળ (એકાસિયા નાઈલોટિકા) Acacia nilotica | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Genus: | 'Acacia' |
Species: | ''A. nilotica'' |
દ્વિનામી નામ | |
Acacia nilotica (L.) Willd. ex Delile
| |
Range of Acacia nilotica | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી (gum arabic tree=અરબી ગુંદરનું વૃક્ષ) [૨], બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન (Egyptian thorn=ઈજીપ્તનો કાંટો), સૅન્ટ ટ્રી (Sant tree), અલ-સન્ત (Al-sant) કે પ્રીકી એકાશીયા (prickly acacia)[૩][૪][૫] પણ કહે છે. ઑસ્ટ્રેલિયામાં તેને થ્રોન મિમોસા અથવા પ્રીકલી અકાશિયા; સાઉથ આફ્રિકામાં લેકેરુઈકેપ્યુલ કે સેંટેડ થ્રોન (સુગંધી કાંટો)કહે છે. દક્ષિણ ભારતમાં તેને કરુવેલા મારમ કહે છે.
હાલમાં ઑસ્ટ્રેલિયામાં તેનું આક્રમકતા (તીવ્ર ગતિએ ફેલાવો) ત્યામ્ની સરકારનું ચિંતાનું કારણ બની છે.
૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે.[૬] અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે.[૭] આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું
વર્ણન
બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે. તેના ઝાડને પાતળી, સીધી, હળાવી, રાખોડી રંગના કાંટાની axillary જોડીઓ હોય છે. આવી ૩ થી ૧૨ જોડીઓ હોય છે જેની યુવાન વૃક્ષોમાં લંબાઈ ૫ થી ૭.૫ સેમી જેટલી હોય છે. પાકટ વૃક્ષોમાં કાંટા હોતા નથી. The leaves are bipinnate, with 3–6 pairs of pinnulae and 10–30 pairs of leaflets each, tomentose, rachis with a gland at the bottom of the last pair of pinnulae. Flowers in globulous heads 1.2–1.5 cm in diameter of a bright golden-yellow color, set up either axillary or whorly on peduncles 2–3 cm long located at the end of the branches. Pods are strongly constricted, hairy, white-grey, thick and softly tomentose. બાવળના ૧ કિ.ગ્રા. બિયા લગભગ ૮૦૦૦ જેટલા દાણા ધરાવે છે. .[૮]
વિતરણ
બાવળ (અકાશીયા નાઈલોટીકા) એ ઈજીપ્ત થી શરૂ થઈ, મઘરેબ અને સહેલ, દક્ષિણમાં મોઝામ્બીક અને ક્વાજુલુ-નાતાલ રાજ્ય, , દક્ષિણ આફ્રિકા અને પૂઓર્વમાં અરબિ દ્વિપકલ્પ થી પાકિસ્તાન ભારત અને બર્મા સુધીના ક્ષેત્રમાં ઊગે છે.[૯]
પોતાના સ્થાનીય ક્ષેત્રો ઉપરાંત ઝાંઝીબાર ને ઑસ્ટ્રેલિયામાં પણ તેને ઉગાડવામાં આવી છે. આ વનસ્પતિનો ફેલાવો ઢોર મારફતે થાય છે.[૯]
વપરાશ
ચારો
પ્રાણીઓ આના પાંદડા અને શિંગોને ખાય છે. ભારતમાં મરઘા ઉછેરકો આને વધારાના પૂરક ખોરાક તરીકે વાપરે છે. તેને લીલાચારા તરીકે ખવડાવાતી નથી.
વાડ
બાવળમાં કાંટા ઉગતા હોવાથી તેનો વાડ તરીકે ઉપયોગ થઈ શકે છે. [૧૦]
ઔષધી
સિદ્ધ ઔષધીમાં બાવળનો ઉપયોગ પ્રવાહી વીર્યના ઈલાજ માટે થાય છે.[૧૧]
લાકડું
જો બાવળના લાકડાને પાણી પ્રકિયા દ્વારા કમાવવા (પકવવા)માં આવે તો તે ટકાઉ લાકડું સાબિત થાય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને વહાણ બનાવવા માટે થાય છે.[૧૦] તેની ઘનતા ૧૧૭૦ કિ. ગ્રા. / ઘન મીટર જેટલી હોય છે. [૧૨]
ફેલાવ
તેના દરેક કિલો માં ૫૦૦૦-૧૬૦૦૦ બિયા પ્રતિ કિ.ગ્રા.[૧૩]
સંદર્ભ
- ↑ ILDIS LegumeWeb "Acacia nilotica" Check
|url=
value (મદદ). LegumeWeb. International Legume Database & Information Service. - ↑ "Acacia nilotica (L.) Willd. ex Delile". Integrated Taxonomic Information System.
- ↑ Babul dictionary_infoplease
- ↑ Babul_Mirriam Webster
- ↑ "AgroForestryTree Database_World AgroForestry Centre". મૂળ માંથી 2013-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-21.
- ↑ "Acacia nilotica (acacia)". Plants & Fungi. Royal Botanic Gardens, Kew. મૂળ માંથી 2010-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-28. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Quattrocchi, Umberto (2000). CRC World Dictionary of Plant Names. 1 A-C. CRC Press. પૃષ્ઠ 6. ISBN 978-0-8493-2675-2.
- ↑ Handbook on Seeds of Dry-zone Acacias FAO
- ↑ ૯.૦ ૯.૧ "Prickly acacia – Acacia nilotica" (PDF). Weed Management Guide. Weeds of National Significance. 2003. ISBN 1-920932-14-3. મૂળ (PDF) માંથી 2016-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-21. line feed character in
|title=
at position 15 (મદદ) - ↑ ૧૦.૦ ૧૦.૧ Mueller, Ferdinand (1884). "acacia+longifolia"+uses "Acacia longifolia, Willdenow". Select extra-tropical plants readily eligible for industrial culture or naturalization. G.S. Davis. પૃષ્ઠ 7. Cite uses deprecated parameter
|chapterurl=
(મદદ) - ↑ Dr. J. Raamachandran, "HERBS OF SIDDHA MEDICINES - The First 3D Book on Herbs"
- ↑ Wickens, G.E. (1995). "Table 2.1.2 The timber properties of Acacia species and their uses". Role of Acacia species in the rural economy of dry Africa and the Near East. FAO Conservation Guide. 27. Food and Agriculture Organization of the United Nations. ISBN 92-5-103651-9. Cite uses deprecated parameter
|chapterurl=
(મદદ) - ↑ "Acacia nilotica". Tropical Forages.