બાહુબલી : ધ બિગીનિંગ
બાહુબલી : ધ બિગીનિંગ | |
---|---|
દિગ્દર્શક | એસ. એસ. રાજામૌલી |
પટકથા લેખક | એસ. એસ. રાજામૌલી |
કથા | કે. વી. વિજ્યેન્દ્ર પ્રસાદ |
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | કે. કે. સેંથિલ કુમાર |
સંપાદન | કોટાગીરી વેંકટેશ્વર રાવ |
વિતરણ | તેલુગુ:
તમિલ:
હિન્દી:
|
રજૂઆત તારીખ | ૧૦ જુલાઈ ૨૦૧૫ |
અવધિ |
|
દેશ | ભારત |
તેલુગુ , તમિલ | |
બજેટ | ૧૮૦ કરોડ |
બાહુબલી: ધ બિગીનિંગ એ ૨૦૧૫ ની એક ભારતીય એપીક એક્શન ચલચિત્ર છે. જેનું નિર્દેશન એસ.એસ. રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે. શોબુ યરલાગડ્ડા અને પ્રસાદ દેવીનેની દ્વારા અર્કા મીડિયા વર્કસ હેઠળ નિર્મિત છે. આ ચલચિત્ર એક સાથે તેલુગુ અને તમિલ ભાષાઓમા શૂટ કરાયેલ છે. આ ચલચિત્રમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન, સત્યરાજ અને નાસ્સર સહિતના કલાકારો છે. બે સિનેમેટીક ભાગોમાંથી પ્રથમ ચલચિત્ર શિવુડુ/શિવ એક સાહસિક યુવાન છે, કે જે માહિષ્મતિ સામ્રાજ્ય ના ભૂતપૂર્વ રાણી દેવસેનાને બચાવવા તે તેના પ્રેમ અવંતિકાની મદદ કરે છે.
કલાકારો
કલાકાર | પાત્ર |
---|---|
પ્રભાસ | મહેન્દ્ર બાહુબલી / અમરેન્દ્ર બાહુબલી / શિવ |
અનુષ્કા શેટ્ટી | દેવસેના |
રાણા દગ્ગુબાટી | ભલ્લાલ દેવ |
નાસ્સર | બીજ્જલ દેવ |
રમ્યા કૃષ્ણન | શિવગામી |
સત્યરાજ | કટ્ટપા |
તમન્ના ભાટિયા | અવંતિકા |