બીડ જિલ્લો

બીડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. બીડ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

બીડ જિલ્લાનું સ્થાન મહારાષ્ટ્ર રાજ્યમાં

ભૌગોલિક સ્થાન

પૂર્વ દિશા : પરભણી જિલ્લો

પશ્ચિમ દિશા : અહમદનગર જિલ્લો

દક્ષિણ દિશા : લાતૂર જિલ્લો તેમ જ ઉસ્માનાબાદ જિલ્લો

ઉત્તર દિશા : જાલના જિલ્લો તેમ જ ઔરંગાબાદ જિલ્લો


બીડ જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

બીડ જિલ્લાના તાલુકાઓ

  • બીડ તાલુકો
  • કિલ્લા ધારુર તાલુકો
  • અંબાજોગાઈ તાલુકો
  • પરળી-વૈદ્યનાથ તાલુકો
  • કેજ તાલુકો
  • આષ્ટી તાલુકો, જિ. બીડ
  • ગેવરાઈ તાલુકો
  • માજલગાવ તાલુકો
  • પાટોદા તાલુકો
  • શિરુર તાલુકો
  • વડવણી તાલુકો