વ્યવસાય

વ્યવસાય એટલે માણસ દ્વારા કોઇપણ પ્રકારનું કાર્ય કરી તેના બદલામાં મહેનતાણું મેળવવું. માનવીને પોતાનું જીવન ચલાવવા માટે પૈસાની જરુરીયાત પડે છે. આ પૈસા માનવીએ કોઇ પણ કાર્ય કરીને કમાવા પડે છે. આ કાર્ય વેપાર, ધંધો, નોકરી, ખેતી, મજુરી વગેરે ક્ષેત્રમાં કરવામાં આવે છે.