સાર્ક

દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ
સંગઠન (SAARC)
  • সাউথ এশিয়ান এসোসিয়েশন ফর রিজিওনাল কো-অপারেশন (সার্ক)  (બંગાળી)
  • اتحادیه همکاری‌های منطقه‌ای جنوب آسی (દારી]])
  • ދެކުނު އޭޝިޔާގެ ސަރަޙައްދީ އެއްބާރުލުމުގެ ޖަމިއްޔާ (દિવેહી)
  • દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (સાર્ક/દક્ષેસ)  (ગુજરાતી)
  • दक्षिण एशियाई क्षेत्रीय सहयोग संगठन (दक्षेस)  (હિંદી)
  • दक्षिण एशियाली क्षेत्रीय सहयोग संगठन (सार्क)  (Nepali)
  • د سویلي اسیا لپاره د سیمه ایزی همکارۍ ټولنه (પશ્તો)
  • දකුණු ආසියාතික කලාපීය සහයෝගිතා සංවිධානය  (Sinhala)
  • தெற்காசிய நாடுகளின் பிராந்தியக் கூட்டமைப்பு (சார்க்)  (તમિળ)
  • جنوبی ایشیائی علاقائی تعاون کی تنظیم  (ઉર્દૂ)
     Member states      Observer states
     Member states      Observer states
મુખ્યાલયNepal કાઠમંડુ, નેપાળ
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
સભ્ય પદ
નેતાઓ
• મહામંત્રી
અર્જુન બહાદુર થાપા[]
• નિયામક
 અફઘાનિસ્તાન મોહમદ ઇબ્રાહિમ ઘફુરી[]
 Bangladesh તારિક મુહમ્મદ[]
 ભૂતાન સિંગ્યે દોર્જી []
 ભારત અમૃત લુગુન[]
 માલદીવ્સ ઇબ્રાહિમ ઝુહુરી[]
   Nepal ધન ઓલી[]
 પાકિસ્તાન અહ્મર ઇસ્માઇલ[]
 શ્રીલંકા પ્રસન્ના ગામાગે[]
 માલદીવ્સ
સ્થાપના૮ ડિસેમ્બર, ૧૯૮૫
વેબસાઇટ
www.saarc-sec.org
  1. જો એક એકમ (single entity) તરીકે સ્વીકારવામાં આવે તો.
  2. સંયુક્ત ચલણ સૂચવવામાં આવ્યું છે.

દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેસ) અથવા સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીયોનલ કો‌ઓપરેશન (સાર્ક) (અંગ્રેજી: The South Asian Association for Regional Cooperation (SAARC)) એ દક્ષિણ એશિયા સ્થિત ૮ સભ્ય રાષ્ટ્રોનું બનેલું એક સંગઠન છે જે આર્થિક અને ભૂરાજકિય સહકારના ઉદ્દેશથી રચવામાં આવ્યું છે.[૧૦] તેનુ વડુમથક નેપાળનાં કાઠમંડુમાં આવેલું છે.[૧૧]

દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય અને આર્થિક સહયોગનો વિચાર સૌપ્રથમ ૧૯૮૦ની સાલમાં ઉદ્ભવ્યો હતો અને તેની સૌથી પહેલી શિખર પરિષદ ઢાકામાં ૮ ડિસેમ્બર ૧૯૮૫ના દિવસે મળી હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલ્દીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની સરકારોએ તેની અધિકૃત સ્થાપના કરી[૧૨][૧૩]. તે પછીના વર્ષોમાં નવા સભ્ય રાષ્ટ્રો ઉમેરાતાં તેનું કદ વધ્યું[૧૨]. ૨૦૦૭માં અફઘાનિસ્તાનના જોડાવાથી સાર્કનો વિસ્તાર થયો[૧૪].

સાર્કની નીતિઓનું ધ્યેય છે કે દક્ષિણ એશિયાઈ દેશોમાં કલ્યાણકારી અર્થતંત્રને અને તેમની વચ્ચે સ્વાશ્રયબઢાવો આપવો, તથા ક્ષેત્રમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસને ઝડપી બનાવવો[૧૫]. સાર્કે સમગ્ર વિશ્વના દેશો સાથે બાહ્ય સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. યુરોપિય સંઘ (યુરોપિયન યુનિયન), સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય બહુકોણીય એકમો સાથે સાર્કે સ્થાયી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા છે[૧૫]. સભ્ય રાષ્ટ્રોના વડાઓની એક બેઠક દર વર્ષે નિયમિત રીતે મળે છે અને દરેક દેશના વિદેશ મંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર[૧૫]. નવેમ્બર ૨૦૧૪માં સાર્કની ૧૮મી શિખર પરિષદ નેપાળનાં કાઠમંડુમાં યોજાશે[૧૬].

સંદર્ભ

  1. "Nepal's Arjun Bahadur Thapa is SAARC's new Secretary General". IANS. news.biharprabha.com. મેળવેલ 3 March 2014.
  2. Directorates. "Directors of SAARC-Afghanistan". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  3. "Directors of SAARC-Bangladesh". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  4. "Directors of SAARC-Bhutan". મૂળ માંથી 25 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  5. "Directors of SAARC-India". મૂળ માંથી 21 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  6. "Directors of SAARC". મૂળ માંથી 27 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  7. "Directors of SAARC-Nepal". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  8. "Directors of SAARC-Pakistan". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  9. "Directors of SAAR- Sri Lanka". મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  10. SAARC Summit. "SAARC". SAARC Summit. મેળવેલ 10 November 2013.
  11. SAARC Secretariat. "SAARC Secretariat". SAARC Secretariat. SAARC Secretariat. મૂળ માંથી 20 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  12. ૧૨.૦ ૧૨.૧ Editorial (1 August 2008). "History and mission of SAARC". Daily Star, Sri Lanka. મેળવેલ 10 November 2013.
  13. SAARC Summit press, 1st Summit. "1st Summit Declaration" (PDF). SAARC Summit press, 1st Summit. SAARC Summit press, 1st Summit. મૂળ (PDF) માંથી 7 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013.
  14. SAARC 14th Summit Declaration, press. "14th Summit Declaration". Declaration of the Fourteenth SAARC Summit. SAARC 14th Summit Declaration, press. Missing or empty |url= (મદદ); |access-date= requires |url= (મદદ)
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Charter of SAARC. "Charter of SAARC". Charter of SAARC. મૂળ માંથી 27 ઑક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 November 2013. Check date values in: |archive-date= (મદદ)
  16. "Kathmandu, Nepal to host 18th SAARC Summit in November 2014". IANS. news.biharprabha.com. મેળવેલ 20 February 2014.