કાજુ
કાજુ | |
---|---|
ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કોવલમ જિલ્લામાં વૃક્ષ પર પાકીને તૈયાર કાજુ, | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Sapindales |
Family: | Anacardiaceae |
Genus: | 'Anacardium' |
Species: | ''A. occidentale'' |
દ્વિનામી નામ | |
Anacardium occidentale L.
|
કાજુ એ એક પ્રકારનો સૂકોમેવો છે. કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર category:Anacardium occidentale વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.