ચિત્તોડગઢ જિલ્લો
ચિત્તોડગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ચિત્તોડગઢ જિલ્લાનું મુખ્ય મથક ચિત્તોડગઢ શહેરમાં આવેલું છે.
જોવાલાયક સ્થળો
ચિત્તોડગઢનો કિલ્લો
અહીં કિલ્લામાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે.
કાલ્કા માતાનું મંદિર
કાલ્કા માતા મંદિર મૂળ ૮મી સદીમાં સૂર્ય દેવતા માટે બાંધવામાં આવ્યું હતું અને પછીથી ૧૪મી સદીમાં કાલ્કા માતાના મંદિરમાં પરિવર્તિત થયું હતું. નવરાત્રિ દરમિયાન અહીં મેળો ભરાય છે.
વિજય સ્થંભ
કિર્તિ સ્થંભ
રાણા કુંભાનો મહેલ
રાણી પદ્મિનીનો મહેલ
સંદર્ભો
- ↑ http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન new district