મોડાસા

મોડાસા
—  નગર  —
મોડાસાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી જિલ્લો
વસ્તી

• ગીચતા

૬૭,૬૪૮[] (૨૦૧૧)

• 5,022.1/km2 (13,007/sq mi)

લિંગ પ્રમાણ ૧.૦૮૩ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

17.67 square kilometres (6.82 sq mi)

• 197 metres (646 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૩૩૧૫
    • ફોન કોડ • +૯૧ ૨૭૭૪
    વાહન • GJ-31
વેબસાઇટ sabarkanthadp.gujarat.gov.in

મોડાસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મહત્વના તાલુકા મોડાસા તાલુકાનું શહેર અને તેમજ જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ

મોડાસા 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3 પર સ્થિત છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૧૯૭ મીટર (૬૪૬ ફીટ) છે.[] મોડાસામાં મોટાભાગનો પાણી પુરવઠો માઝમ નદી પરના બંધમાંથી આવે છે જે મોડાસાથી ૫ કિમી દૂર આવેલો છે.

આ પણ જુઓ

સંદર્ભ

  1. "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫.
  2. "Modasa, India". Falling Rain Genomics. ૩ માર્ચ ૨૦૦૫. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.