વાવ-થરાદ જિલ્લો
વાવ-થરાદ જિલ્લો | |
---|---|
ઉપર: થરાદ શહેર નીચે: નડાબેટ સીમાદર્શન દ્વાર | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
સ્થાપાના | ૧ જાન્યુઆરી ૨૦૨૫ |
મુખ્યમથક | થરાદ |
વિસ્તાર | |
• કુલ | ૬,૨૫૭ km2 (૨૪૧૬ sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ 08 |
વાવ-થરાદ જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓમાંનો એક છે. આ જિલ્લાનું વહીવટી મથક થરાદ છે. આ જિલ્લાની રચના ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી છે.[૧]
વહીવટ
તાલુકાઓ
નગરપાલિકાઓ
સંદર્ભ
- ↑ "બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત, થરાદ હેડક્વાર્ટર રહેશે". ગુજરાત સમાચાર. ૧ જાન્યુઆરી ૨૦૨૫. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫.