વિકિપીડિયા:Citation needed

[સંદર્ભ આપો]


{Citation needed} ઢાંચાનો xkcd માં ઉપયોગ!

વિકિપીડિયાના લખાણની ચકાસણી કરવા માટે કોઇપણ વ્યક્તિ શંકાસ્પદ લખાણ પર {સંદર્ભ આપો} ટેગ મૂકી પ્રશ્ન ઉઠાવી શકે છે.

ઉદાહરણ: ૬૫ % ટકા લોકો ભૂત-પ્રેતમાં વિશ્વાસ કરે છે.[સંદર્ભ આપો]