ચેનાબ નદી
ચેનાબ Chenab चनाब | |
નદી | |
રામબન પાસે ચેનાબ નદી
| |
દેશ | ભારત અને પાકિસ્તાન |
---|---|
ઉદ્ગમ સ્થાન | બારલાચ ઘાટ |
લંબાઇ | ૯૬૦ ચોરસ કિલોમીટર (૫૯૭ માઇલ)આશરે |
નદીનો | અખનુર નજીક |
સરેરાશ પ્રવાહ | ૮૦૦.૬ મી3/સેક (૨૮,૨૭૩ ઘનફૂટ/સેકન્ડ) [૧] |
ચિનાબ નદી અથવા ચંદ્રભાગા નદી (અંગ્રેજી: Chenab River)ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા લાહૌલ અને સ્પીતી જિલ્લા ખાતે વહેતી બે નદીઓ ચંદ્ર નદી અને ભાગા નદીના સંગમ પરથી બને છે. તે આગળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી પસાર થઈ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં મળી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ આ નદીનું પાણી પાકિસ્તાનને મળે છે.
સંદર્ભો
- ↑ "Gauging Station - Data Summary" સંગ્રહિત ૨૦૧૩-૧૦-૦૪ ના રોજ વેબેક મશિન. ORNL. http://daac.ornl.gov/rivdis/STATIONS/TEXT/INDIA/89/SUMMARY.HTML સંગ્રહિત ૨૦૧૩-૧૦-૦૪ ના રોજ વેબેક મશિન.