ઓક્ટોબર ૨૨

૨૨ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૯૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૯૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૨૦૦૮ – ઇસરો દ્વારા ભારતીય સમય મુજબ સવારે ૬.૨૨ વાગ્યે ચંદ્રયાન-૧ને છોડવામાં આવ્યું.
  • ૨૦૨૨ – ગુજરાતી વિકિપીડિયા પર લેખોની સંખ્યા ૩૦,૦૦૦ પર પહોંચી.

જન્મ

  • ૧૮૪૫ – મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર (અ. ૧૯૨૨)
  • ૧૯૦૦ – અશફાક ઊલ્લા ખાન, ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સહ-સ્થાપક (અ. ૧૯૨૭)
  • ૧૯૦૩ – ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ, ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક (અ. ૧૯૯૪)
  • ૧૯૧૧ – પ્રહલાદ જેઠાલાલ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૬૨)
  • ૧૯૬૪ – અમિત શાહ, ભારતીય રાજકારણી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ