ઓગસ્ટ ૨૯

૨૯ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૦૫ – ધ્યાનચંદ, ભારતીય હોકી ખેલાડી (અ. ૧૯૭૯)
  • ૧૯૨૩ – હીરાલાલ ગાયકવાડ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૫૮ – માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપ ગાયક તથા ડાન્સર (અ.૨૦૦૯)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ